પ્રેમ

(15)
  • 2.8k
  • 856

પ્રેમ કરવો ન હોય પણ થઈ જાય છે , પ્રેમ એક અવિખ્યાત પદ છે પ્રેમ ને અનુભવી શકાય પ્રેમમાં ભરોસો નઈ પણ ભરોસામાં પ્રેમ હોય છે . પ્રેમ રુપી ફુલ જ્યારે હૈયા માં ખીલે ને ત્યારે આખું જીવન સુગંધિત થય જાય છે . પોરબંદર જીલ્લાનાં બરડા પંથકમાં આવેલુ એક નાનકડું રોજીવાડા નામનું ગામ , જેની માટી ખૂંદીને હુ મોટો થયો તો , આજ હું કેટલાય વર્ષો પછી મારા ગામમાં નવરાત્રી મનાવવા આવ્યો હતો . હુ નાનેથી બાર ભણતો પણ મારા લોઈ માં હજી ગામડું ગાજતૂ હતુ . હર્ષ , ઉલ્લાસ અને કિલ્લોલથી ભરેલા મારા ગામડાની નવરાત્રીની પેલી રાત માણવા મારુ મન