પ્રિત એક પડછાયાની - ૧૧

(69)
  • 5.1k
  • 6
  • 2.3k

અન્વયને અપુર્વ આગળ છે અને પ્રિતીબેન પાછળ છે.... ત્રણેય ગાડી પાસે પહોંચે છે...એ ડ્રાઈવરે બધાંને જોઈને સ્માઈલ આપી...અપુર્વ એ પહેલાં અન્વયને કંઈ ઈશારામાં કહ્યું અને પછી ડ્રાઈવરને પુછ્યું, ભાઈ એસ. કે. હોસ્પિટલ લઈ જશો ?? ડ્રાઈવર : હા શા માટે નહીં ?? અપુર્વ : પૈસા ?? આઇ મીન કેટલાં લેશો ?? ડ્રાઈવર : એની ફિકર કરો મા... તમારા માટે તો હું અહીં આવ્યો છું... અન્વય : શું અમારા માટે ?? બધાં એક મિનિટ માટે ચિંતામાં આવી ગયાં. ડ્રાઈવર : શું થયું ?? તમે બધાં કેમ આમ ગભરાઈ ગયાં.. મારો કહેવાનો મતલબ છે કે હું સીટીથી દુર અહીં રાઉન્ડ મારવાં આવતો