પ્રિંસ ચાર્મી

(36)
  • 1.8k
  • 1
  • 538

ચમસમાતી કાર ઘર ની બહાર ઊભી રહી. કાર માંથી એક હેન્ડસમ છોકરો નીચે ઉતર ઘરની અંદર પ્રવેશ કર્યો. માનસી તેને વરમાળા પહેરી જેવી ઘરની બહાર નીકળે છે ત્યાં મમ્મી નો અવાજ સંભળાયો બેટા માનસી ઉઠ હવે તારે કૉલેજ જવાનું મોડું થશે. આળસ મરડી માનસી ઊભી થઈ. મમ્મી તું પણ એક મિનિટ પછી જગાડી હોત તો.... કેવું સરસ મારા મન નું થવા જઈ રહ્યું. મમ્મીએ માનસી ના માથે હાથ ફેરવી ને બોલી લાગે છે હવે તારા હાથ પીળા કરવા પડશે. તારા માટે કોઈ રાજકુમાર શોધવા આજે જ તારા પપ્પાને વાત કરું. મનમાં મલકાતી માનસી ઊભી થઈ ને ફ્રેશ થઈ મમ્મી પપ્પા