ઈચ્છાશક્તિથી સફળતા - 2

  • 3.1k
  • 1.3k

માણસ આજે ચંદ્ર ઉપર જઇ આવ્યો છે, મંગળ સુધી પોતાના યાન મોકલે છે, ધગધગતા જોઇ પણ ન શકાય તેવા સુર્યનો પણ અભ્યાસ કરી બતાવે છે, અનેક ફીટ ઉંચાઇએ માત્ર દોરડા પર ચાલી બતાવે છે, અનંત આકાશમા ઉડી બતાવે છે, હિમાલય પર ચઢી બતાવે છે, ટુંકમા એવા તમામ કાર્યો કરી બતાવે છે કે જે પ્રથમ નજરેતો બીલકુલ અશક્ય લાગતા હોય. તો આવા કામ કરવાની શક્તી તેનામા ક્યાથી આવી ? તેમને આવુ બધુ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે ? જો તમે આજ પ્રશ્ન આવા સાહસો કરનાર વ્યક્તીઓને પુછશો તો તેઓનો જવાબ એકજ હશે, "ઇચ્છાશક્તી". આમ જો માત્ર મજબુત ઇરાદાઓ દ્વારા