પ્રિત એક પડછાયાની - ૧૦

(75)
  • 6.4k
  • 4
  • 2.6k

અન્વય, અપુર્વ અને પ્રિતીબેન ત્રણેય ઝડપથી તે ટેકરી પરથી નીચે ઊતરવા લાગ્યાં... અન્વય બોલ્યો, અપુર્વ મને કેમ પાછળ કોઈ આવી રહ્યું હોય એમ પડછાયો દેખાય છે?? અત્યારે તો એવો તડકો પણ નથી કે કોઈ પડછાયો દેખાય... અપુર્વ : મને તો એવું કંઈ દેખાતું નથી એમ કહીને એણે પાછળ જોયું...તો એક નાનું બાળક ઉભું છે પણ ચહેરો તો પેલા જે વૃદ્ધ વ્યક્તિ જોયાં હતાં એવો જ અદલ... અપુર્વ : ભાઈ પાછળ તો જુઓ...એમ કહેવા તે આગળ ફર્યો તો આગળ પણ એ જ બાળક અને એ જ ચહેરો...એ લોકોનું ચાલવાનું ચાલું જ છે...એ જેમ આગળ વધે છે એમ એ બાળક પણ ઉંધી