સુખનો પાસવર્ડ - 12

(44)
  • 3.5k
  • 3
  • 1.4k

એક અમેરિકન યુવાન બ્રેકઅપને કારણે હતાશામાં સરી પડ્યો ત્યારે... હતાશા આવે ત્યારે વાંચન કે સારા મિત્રનો સહારો લેવો જોઇએ સુખનો પાસવર્ડ આશુ પટેલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેમ્સ મેડિસનના જીવનનો આ કિસ્સો છે. મેડિસન એકત્રીસ વર્ષના હતા એ વખતે તેઓ સોળ વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા. મેડિસન મધ્યમ વર્ગના હતા અને છોકરી શ્રીમંત કુટુંબની હતી. છોકરીના પિતા તેને લઇને બીજા શહેરમાં ચાલ્યા ગયાં. તે છોકરીએ મેડિસનને પત્ર લખીને કહ્યું, ‘આજ પછી મારો સંપર્ક કરવાની કોશિશ ન કરતા.’ મેડિસનને આઘાત લાગી ગયો. પ્રેમની નિષ્ફળતાને કારણે તેઓ હતાશામાં સરી પડ્યા. હતાશાના એ તબક્કા દરમિયાન તેઓ હિંસક બનીને ભાંગફોડ કરવા લાગ્યા. મેડિસનના જીવનના એ નાજુક