બે જીવ - 14

(15)
  • 2.9k
  • 1
  • 1.3k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (14) જીવનનો મર્મ હું નીકળી પડયો એક એવી સફરમાં જે મારા હૃદયને સાચી શાંતિ અર્થે અને જીવનને એક સાચો માર્ગ. હું એ જ ગડમથલમાં રહ્યો કે જીવન શું છે એક વ્યકિત તમને અપૂર્ણ બનાવી દે છે અને તેના વગર જીવન નર્યુ બિસ્માર છે. એ પૂર્ણતા જે મને આ અપૂર્ણતાની ગર્તમાંથી બહાર નીકાળે ક્ષણને મારે પામવી છે. બચપણથી અત્યાર સુધીની યાદો એક ફિલ્મની જેમ મારી સમક્ષ હતી. બાળપણનાંલાડ, કિશોરાવસ્થા ની મુગ્ધતા, યુવાનીનો ઝંઝાવાત અને અંત પ્રેમની કરુણતા,જીવન હાલનાં તબક્કે અસ્પષ્ટ હતું અને સ્પષ્ટતા જરૂરી હતી. જીવનમાં આગળ ધપવા માટે. બસ એક જગ્યાએ થોડી અને મારા વિચારો