પલ પલ દિલ કે પાસ - કરિશ્મા કપૂર - 26

(12)
  • 6.5k
  • 2k

કરિશ્મા કપૂર હિન્દી સીને જગતમાં કપૂર ખાનદાનનું નામ ખૂબજ સન્માનપૂર્વક લેવાય છે.પૃથ્વીરાજ કપૂર થી લઈને રણબીર કપૂર સુધી ચાર પેઢી સુધીના તમામ હીરોનો એક ચોક્કસ ચાહકવર્ગ છે. કપૂર ખાનદાનની પહેલેથી જ એક પરંપરા રહી હતી કે પુત્ર જ ફિલ્મોમાં કામ કરી શકે. પુત્રીને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી નહોતી. જોકે શશી કપૂરની દીકરી સંજનાએ ત્રણેક ફિલ્મો કરી હતી.બબીતાએ પણ હિમતપૂર્વક મોટી દીકરી કરિશ્માને ૧૯૯૦ ના દસકમાં સિલ્વર સ્ક્રીન પર લાવીને મૂકી દીધી હતી. ૧૯૯૪ માં રીલીઝ થયેલી ફિલ્મ “ખુદ્દાર” માં તો કરિશ્માએ અતિશય ટૂંકા વસ્ત્રોમાં ડાન્સ કરીને સમગ્ર સીનેજગતને આંચકો આપ્યો હતો.ગીતના શબ્દો હતાં..” સેક્સી સેક્સી મુઝે લોગ બોલે.”. ફિલ્મ રીલીઝ