આ એક નાનકડી વાર્તા છે, જેમાં ઋતુ અને ઈશાન નામના બે પ્રેમીઓ છે. ઈશાનને કેન્સર હોય છે અને તેને તેની ખબર તેના જન્મદિન પર પડે છે અને તે ઋતુ પાસેથી ગિફ્ટ લેવાનો ઇનકાર કરી દે છે. વાંચો આગળ બનેલી એ રસપ્રદ ઘટના અને છેલ્લે માણો એક Happy Ending.