અધૂરો પ્રેમ - 11

(31)
  • 3.8k
  • 2
  • 1.2k

આગળ જોયું કે જય નિશા સાથે લગ્ન કરવા માની જાય છે. તે નિશા ને લગ્ન પહેલાં કાયરા વિશે બધુ કહી દે છે અને નિશા એ જાણ્યા પછી પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. . ચાર દિવસ પછી બંને નાં લગ્ન થઈ જાય છે. હાલ નાં સમય માં ખુશી દાદુ પાસે થી તેની દાદી વિશે જાણે છે અને તે લંડન જઈ કાયરા ને મળવાની જીદ કરે છે. ખુશી : "આપો ને દાદુ.....લંડન નું એડ્રેસ..." દાદુ : "ખુશી....આમ ખોટી જીદ ન કર...." ખુશી : "દાદુ...તમને મારી કસમ...હું છું ને હું બધું મેનેજ કરી લઈશ....ડોન્ટ વરી...." દાદુ : "તું આવું કરે