કૂબો સ્નેહનો - 21

(26)
  • 3.9k
  • 1.7k

?આરતીસોની? પ્રકરણ : 21 હરિ સદનને ઉંબરે અચાનક વિરાજને વહુ સાથે ઊભેલો જોઈને અમ્મા ગાંડા ઘેલાં થઈ ગયાં હતાં અને લાઇટના થાંભલા માફક ખોડાઈ ગયાં હતાં. ❣️કૂબો સ્નેહનો❣️ કેટલાક સુખ ઓચિંતા આયખાની ઝોળીમાં આવીને ટપકી પડતા હોય છે. હરિ સદનના ઉંબરે વિરાજને વહુ સાથે જોઈને અમ્મા હરખ ઘેલાં થઈ ગયાં હતાં ને એને ભેટી પડ્યાં હતાં, એમની ખુશીઓનો પાર નહોતો રહ્યો. એ આભા થઈને જોઈ જ રહ્યાં અને ચહેરા પર અકથ્ય વિસ્મય સાથે આંખો સ્હેજ મસળીને બોલ્યાં હતાં, “અરે..‌ ખરેખર મારો વિરુ આવ્યો છે!?” અને સાથે સાથે મીઠું મોહક સ્મિત પ્રગટ્યું હતું. વિરાજને વહુ સાથે સજોડે જોઈને અમ્માનો