પ્રેમનો કિનારો - ભાગ-૫

(47)
  • 6.1k
  • 2
  • 3.4k

એક દિવસે મુક્તિ કાર લઈને આવે છે. મુક્તિએ અનુરાગ અને વિરેનને કારમાંથી ઉતરતા જોયા મુક્તિને અનુરાગ સાથેનો ઝઘડો યાદ આવી ગયો. મુક્તિએ થોડી ગુસ્સામાં કાર આગળ લીધી. અનુરાગની કાર સાથે સહેજ જોરથી ભટકાવી. અનુરાગ:- "hey you....આટલી મોટી અને શાનદાર કાર ને ટક્કર મારવાની હિમંત જ કેમ કરી?" મુક્તિ અને કૃતિકા કારમાંથી ઉતરે છે. અનુરાગ:- "ઑહ તો તું છે. મતલબ કે આ જાણી જોઈને કર્યું છે. Sorry બોલી દે." મુક્તિ:- "મુક્તિએ આજ સુધી કોઈને સૉરી નથી કહ્યું. ને હું તને બોલવાની...? In your dreams Mr.Anuraag.... અનુરાગ:- "How dare you? તારી હિમંત જ કેમ થઈ મારી કાર સાથે આવું કરવાની?" મુક્તિ:- "ઑકે