અંગત ડાયરી - વાંચન વૈભવ

  • 6.6k
  • 1.7k

અંગત ડાયરી ============શીર્ષક : વાંચન વૈભવ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલ વાંચન એ કળા અને વિજ્ઞાન બંને છે. જેના માં વાર્તાના પાત્રોની મન:સ્થિતિ (સ્ટેટ ઓફ માઈન્ડ) સાથે તાદાત્મ્યતા સાધવા ની કળા હોય એ જ વાંચન નો સાચો રસાસ્વાદ માણી શકે. વળી, ઘટના વાંચતી વખતે એ જે સમય ની કે સ્થળ ની છે એમાં જવાનું વિજ્ઞાન જો સમજાય તો જ વર્ણન નો સાચો અર્થ સમજી શકાય. ઘણાં એ પ્લસ પ્લસ ગ્રેડ ના વાચકો હોય છે, જે આ કળા અને વિજ્ઞાન થી છલોછલ ભરેલા હોય છે. (ભણેલાં જે) વાંચતા નથી અને વાંચી શકતાં નથી (એ અભણ) બંને સરખા છે. બાળપણ માં મારી મોજમાં ખુબ