મારી ચૂંટેલી લઘુકથાઓ - 44

  • 2.4k
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હજી કાંઇક બાકી છે નીરા જ્યારથી ઉઠી છે ત્યારથી તેના મનમાં કોઈ ગુસ્સો ભરાયેલો છે. રાત્રે જ્યારે તે સરખી રીતે ઊંઘી ન શકે તો તેની સાથે આમ જ બને છે. એ ઘણી વખત એવું વિચારે છે કે રાત્રે ઊંઘતા અગાઉ તે ટીવી પર સમાચારોની ચેનલો ન જોવે પરંતુ બીજી ચેનલો પર પણ એ જ રડારોળ અને સાસુ-વહુ જ તો ચાલી રહ્યું હોય છે! પતિના કસમય અને અચાનક થયેલા મૃત્યુ બાદ તેને જ સમગ્ર વ્યાપાર સંભાળવો પડ્યો કારણકે દીકરો તો અમેરિકાથી પરત થવાનું નામ જ લેતો ન હતો. ટીવી પર પ્રસારિત ચાર સમાચાર