વહેણ

(26)
  • 1.3k
  • 1
  • 440

વાર્તા-વહેણ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 ઋષીકેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ફાઇનલ એક્ઝામ માં પાસ થઇ ગયો હતો.શહેરના પોશ વિસ્તારમાં તેના પિતા ગૌતમભાઇએ એક કોમ્પ્લેક્ષ માં તેના માટે ઓફિસ પણ લઇ લીધી હતી.અને ફર્નિચર બનાવવાનું કામ પણ ચાલુ કરાવ્યું હતું.ગૌતમભાઇ,અનિલાબેન અને બે પરણાવેલી દીકરીઓ બધાનો હરખ માતો નહોતો.પોતાની જ્ઞાતિમાંથી સૌ પ્રથમ સી.એ.બનનાર તરીકે ઋષીકેશ માન ખાટી ગયો હતો.અઠવાડિયા પહેલાં તેમના જ્ઞાતિ સમાજે તેનું બહુમાન પણ કર્યું હતું.મિત્રો અને સ્વજનોને એક ભવ્ય પાર્ટી આપવાનું પણ ગૌતમભાઇ એ પ્લાનિંગ કરી રાખ્યું હતું. સમાજમાં પોતાનું ગૌરવ વધારનાર દીકરા નસીબદારને જ મળેછે એવું પણ લોકો તેમને કહેતા હતા. ઋષીકેશ માટે સમાજમાંથી અનેક ઠેકાણેથી કન્યાઓના