રોજગારી

  • 2k
  • 494

મહેશ એક શિક્ષિત બેરોજગાર યુવાન હતો ગરીબ ઘર નો એક માત્ર કુળ દિપક હતો લગ્ન ની ઉંમર લાયક બહેન નો ભાઈ હતો વૃદ્વ માં બાપ નો એક માત્ર સહારો હતો પણ દુઃખ ની વાત એ હતી કે અનેક પ્રયત્ન કરવા છતાં પણ મહેશ ને નોકરી મળતી ન હતી મહેશ બે વર્ષ પહેલા કોલેજ પૂર્ણ કરી ચુક્યો હતો અને છેલ્લા બે વર્ષ માં લગભગ પચાસ થી પણ વધારે ઇન્ટરવ્યૂ આપી ચુક્યો હતો સરકારી નોકરી માટે ની લગભગ વીસ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી ચુક્યો હતો પણ ક્યાંય સફળતા મળતી જ ન હતી હવે તો ક્યારેક તેને આત્મ હત્યાં