આશ એ આકાશ

  • 4.3k
  • 1.1k

આશ એ આકાશ આમ તો આકાશ એક હસી મજાક કરવા વાળો છોકરો હતો. પણ હમણાં થોડા દિવસથી તેની હસી મજાક ક્યાં ગાયબ હતી એ કોઈ ને ખબર નહોતી કે કોઈ ના ધ્યાનમાં પણ નહોતું આવ્યું આકાશ થોડા દિવસ થી એકદમ સુનમુન કામ કર્યા કરતો અને કોઈ સાથે હસી મજાક પણ નહોતો કરતો. કોઈએ આ બાબત પર ધ્યાન નહોતું આપ્યું અથવા આપ્યું હોય તો પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં. આ બધી ગડમથલમાં જ આકાશ વિચારતો હતો કે હવે આગળ શું થશે? કેમ કરી ને એ દિવસ કાઢશે? કેમ હવે દિવસ જલ્દી પૂરો નહિ થતો? કેમ આખો દિવસ હસી મજાક કરનાર આકાશ