બે જીવ - 13

(13)
  • 2.7k
  • 1k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (13) રિવેંજ ઈન મુંબઈ સાયકોસિસ અને ત્યારબાદ સ્ક્રીઝોફેનિયા મારી મનઃસ્થિતિનાં પર્યાય બની ગયાં. મારા પિતા એ ડૉ હેમાણી, જે જૂનાગઢનાં બાહોશ સાઈક્રિયાટી કહતાં. જેમની હેઠળ મારી સારવાર કરાવી. એક તરફ પ્રેમ માટે મને નફરત હતી, તો બીજી તરફ હજુ પણ પ્રિતીને પામી લેવાની લાલસા... બધું ખૂબ ઝડપથી ઘટી રહ્યું હતું. ટ્રીટમેન્ટ દરમ્યાન હું ઊંઘમાં પ્રિતીનું જ રટણ કરતો હતો. ત્રણેક અઠવાડિયા બાદ હું રાજકોટ પાછો ફર્યો. મને ઉત્તમના ફોનની રાહ હતી. હાલ એ મુંબઈ હતો. એક દિવસ ફોન રણકયો... 'હાય, કિલર...' 'હાય, ઉત્તમ વોટ એ પ્લીઝન્ટ સરપ્રાઈઝ.' 'તું, મુંબઈ છે ને ઉત્તમ.' 'હા જ તો