કાકા તારી કરમ કહાણી

  • 3.5k
  • 1
  • 867

કાકા તારી કરમ કહાણી..! આયનામાં ડોકિયું કરવાથી, રૂપ દેખાય પણ આંતરિક સ્વરૂપ નહિ દેખાય. કેટલાં કેરેટના બૂચા છે, એની ખબર બીજાને ખબર પડે, આયનાને નહિ. શેઠની ધાક ઝાંપા સુધી એમ, બહુ બહુ તો ઘર કે ઘરવાળી સુધીના જ શુરા..! ઘરના મામલામાં પ્રકાંડ પંડિત થઇ જવાથી એને કંઈ શૌર્ય ચંદ્રક નહિ અપાય. અમુક તો ઘરના મામલામાં પણ ડીનસ્ટીકશન સાથે નાપાસ થયેલા. કસ્સમથી કહું કે, એની વાઈફ એવુંએકવાર તો એવું બોલી જ હશે કે, પૈણવામાં સાલી ઉતાવળ થઇ ગઈ, બાકી આ