4 X 13 Micro Horror - 1

(37)
  • 3.6k
  • 1.4k

4 X 13 Horror:Concept: 13 હોરર વાર્તાઓ અને દરેક વાર્તા ની લંબાઈ માત્ર વધુ માં વધુ 4 વાક્ય: માઈક્રોફિક્શન (અતિ ટુંક વાર્તા). ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. જેમાં હોરર પણ છે, સસ્પેન્સ છે અને છેલ્લે એક ટ્વિસ્ટ પણ છે અને આ બધી વાર્તાઓ એક બીજા થી સાવ અલગ છે. હોરર એવું જે રુવાડા ઉભા કરે, ટ્વિસ્ટ એવું જે આખી વાર્તા નો અર્થ જ બદલી નાખે. એક વાંચક તરીકે બની શકે બે ત્રણ વાર વાર્તા વાંચવી પડે તો સમજ પડે. ના સમજ પડે તો કોમેન્ટ માં પ્રશ્ન પૂછજો. અને જલ્દી થી કોમેન્ટમાં કહો કે તમને કઈ વાર્તા સૌથી વધુ ગમી કે કઈ વાર્તા માં સૌથી વધારે