સંબંધો ની આરપાર... પેજ - ૪૮

(67)
  • 5.5k
  • 3
  • 2.2k

અંજુ ઘરે થી નીકળી ને ઓફીસમાં પહોંચી તે દરમ્યાન તેને જુની વાતો યાદ આવી ગઈ હતી,ઓફીસે પહોંચી ને અંજુ પોતાનું કામ પતાવીને અનુરાગ સર સાથે પ્રયાગ અને અદિતી ના સંબંધ ની વાત કરેછે,ત્યારે અનુરાગ સર અંજુ ને વધાઈ અને અભિનંદન પાઠવે છે.તથા આ વાત સૌથી પહેલાં અંજુ એ તેનાં પતિ વિશાલ ને જણાવવી જોઈએ તેમ સમજાવે છે.અંજુ એ પોતાનાં પતિ વિશાલ ના મોબાઈલ પર ફોન લગાવ્યો છે,વિશાલ નાં મોબાઈલ પર અંજુ નુ નામ લખાઈ ને રીંગ વાગી રહી છે...**********( હવે આગળ )*********અંજલિ નો ફોન વિશાલ નાં મોબાઈલ પર આવી રહ્યો હતો, તેનાં મોબાઈલ નાં સ્ક્રીન પર અંજલિ વાંચી ને વિશાલ