પ્રિત એક પડછાયાની - ૭

(73)
  • 5.5k
  • 5
  • 2.5k

અન્વય આમ જોતો જ રહી ગયો...એનો ગુસ્સો બધો જ ગાયબ થઈ ગયો...સામે ઉભેલી લીપીને જોઈને..તે અત્યારે બ્લેક ટોપ, બલ્યુ કેપરીને , છુટાં રાખેલાં વાળ ને કાનમાં લાંબી ઈયરિગ, ગળામાં ડેલિકેટ ચેઈન..પગમાં બ્લેક હીલ્સમાં તે એકદમ સેક્સી & ક્યુટી લાગી રહી છે...આમ તો લીપી સિમ્પલ હોય તો પણ એટલી સરસ જ લાગે છે પણ આજે તો વાત કંઈક અલગ જ છે...આ તો એક છોકરાનું તેની મંગેતર પ્રત્યે તેને આ રીતે જોવું અને આકર્ષણ એ બહુ સામાન્ય વસ્તુ છે...પણ એ રૂમમાં વાગી રહેલાં સોન્ગસ કે જે લીપીએ પોતે ગાયેલા છે.... એના માટે પહેલી સરપ્રાઈઝ તો લીપી અહીં એની સાથે છે એ અને