વન્સ અપોન અ ટાઈમ - 148

(79)
  • 6.1k
  • 11
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 148 મુંબઈ પોલીસને એવી માહિતી મળી હતી કે મુંબઈમાં છોટા શકીલ ગેંગનું સુકાન એક યુવતી સંભાળી રહી છે અને તે યુવતી શકીલ ગેંગના ગુંડાઓને પેમેન્ટ કરવાની, પકડાઈ જતાં ગુંડાઓ માટે વકીલો રોકીને એમને ફી ચૂકવવાની તથા મહારાષ્ટ્રની જુદી જુદી જેલોમાં પુરાયેલા શકીલ ગેંગના ગુંડાઓને જેલમાં સુવિધા પૂરી પાડવાની અને તેમના કુંટુંબોને ગુજરાન ચલાવવા માટે દર મહિને જરૂરી રકમ મોકલાની જવાબદારી સંભાળે છે. એ બાતમીના આધારે મુંબઈ પોલીસે એ યુવતીના મોબાઈલ ફોન પરથી થોડા a ટેપ કરવા માંડ્યા. એ યુવતી જુદા જુદા ત્રણ મોબાઈલ નંબરથી શકીલ સાથે સંપર્કમાં રહેતી હતી. મુંબઈ પોલીસે છ