અધૂરો પ્રેમ - 10

(34)
  • 2.8k
  • 1
  • 1.3k

આગળ જોયું કે જય નાં બાપુજી જય માટે છોકરી જોવા જાય છે.છોકરી ગમી જતાં તેઓ તેના બાપુજી ને હા પણ કહી દે છે . જય ને લગ્ન ન કરવા હોવા છતાં પિતા ની મરજી અને ઈજ્જત ને લીધે તે છોકરી ને જોવા જાય છે.જય નિશા ને હા કહી દે છે....પણ તેના મન માં હજીય કાયરા વસેલી છે. જય નિશા ને વિવાહ માટે હા કહી દે છે.રિવાજ મુજબ છોકરા છોકરી ની હા થાય તો તેમને ત્યાંથી જ મંદિરે એકલા મોકલવામાં આવે છે. એ જ જય અને નિશા સાથે પણ બન્યું. બંને પરિવાર એ એકબીજા ને મીઠાઈ ખવડાવી અને નિશા અને જય