KING - POWER OF EMPIRE - 2 (S-2)

(109)
  • 4.7k
  • 6
  • 2.8k

( આગળના ભાગમાં જોયું કે બે વર્ષથી વધી રહેલા ક્રાઈમ રેટ ને રોકવા એક સ્પેશિયલ ટીમ ને એપોઇન્ટ કરવામાં આવે છે જેની માહિતી સિક્રેટ રાખવાની હોય છે જેને પાટીલ લીક કરી દે છે અને બીજી તરફ સુલતાન પોતાનો ગેરકાયદે માલ મુંબઈ તટ પર લાવે છે ત્યારે જ બાદશાહ ના લોકો તેનાં પર એટેક કરી ને એ માલ જપ્ત કરી લે છે અને બાદશાહ સુલતાન ને માત આપે છે) સૂર્યોદય થઈ રહ્યો હતો, વિશાળ બંગલા ના ટેરેસ પર સુલતાન ઉભો હતો, તે મનમાં જ વિચારી રહ્યો હતો કે તેણે ઘણું બધું મેળવ્યું પણ અમુક એવી વસ્તુઓ જે તે મેળવવા માંગતો હતો એ