કબીર : રાજનીતિ ના રણમાં - 5

  • 2.8k
  • 985

આગળ જોયું એમ કબીર મુખ્યમંત્રી પદના શપથ લે છે.ગુજરાત રાજ્ય ની કમાન પોતાના હાથ માં લે છે.પોતાના રાજ્ય ના અધિકારીઓ સાથે ની મિટિંગ માં ધ્યાન માં આવે છે કે નાણાં ની પરિસ્થિતિ , પાણી ની સમસ્યા , બેરોજગારી , જાતિવાદ , સરકારી બાબુઓની કામચોરી બધું વારસા માં મળ્યું હોય છે કબીર ને એક એક કરીને બધું સમસ્યા ના સમાધાન શોધવાના હોય છે.કબીર ની ખરી કસોટી હવે ચાલુ થાય છે.કબીર ગામે-ગામ તળાવ બનાવે છે અને જ્યાં વધારે વરસાદ પડે ત્યાં મોટો ડેમ બનાવી ને વીજળી ઉત્પન્ન કરવા નો પ્લાન બનાવે છે અને એને મંજૂરી પણ મળી જાય છે.જો આ ડેમ નો