સચી - અંતિમ ભાગ

(31)
  • 2.7k
  • 1
  • 1.2k

આપણે આગળ જોયું કે શેખર ને સચી જેવા ભાગવા જતા હતાં... ત્યાં જ એ લોકો સામે ગન લઈ ને તાકી ને ગુંડા લોકો આવી ગયાં. સચી પળ માટે તો ધબકારો ચૂકી ગયું હર્દય એનું. શું થશે.. ગયા કામ થી.પણ શેખર ને જબરજસ્ત ટ્રેનિંગ આપી હોય છે.. તરત જ શેખર ના હાથ માં રહેલી વોચ માંથી આંખો માં પ્રકાશ પાડવા લાગ્યો.. પેલો કંઈ વિચારે તે પહેલાં તો ઇ બંને ભાગ્યા. પેલા લોકો એ તરત ફાયરિંગ કર્યું તો એમના જ લોકો ઘાયલ થયાં અંધારા માં. એનો લાભ શેખરે લઈ લીધો.. એણે તરત જ ઓફિસર ને એલર્ટ કરી દીધાં. અહીંયા મેઈન ગેટ એક જ હતો