કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’! - 2

  • 5.2k
  • 1.6k

દિવ્યાસ્ત્ર : આહ્વાન, શત્રુવિનાશ અને પ્રતિરોધકતા! (ભાગ-૨) (ગતાંકથી ચાલુ) મંત્રોચ્ચારની અસરકારકતા વિશે આપણે પહેલાનાં આર્ટિકલ્સમાં વિસ્તૃત સમજ કેળવી. અવાજ, આવૃત્તિ, ધ્વનિ-કંપન જેવા શબ્દો મંત્રજાગૃતિ સાથે સંકળાયેલા છે. બ્રહ્માસ્ત્ર તેમજ યજ્ઞ અંગેની માહિતી આપતાં લેખમાં આપણે જોઇ ગયા કે, યોગ્ય આરોહ-અવરોહ સાથે ઉચ્ચારાયેલો મંત્ર કોઇપણ દિવ્યાસ્ત્રને જાગૃત કરી શકવા સક્ષમ છે. ગયા અંકમાં અલગ-અલગ દિવ્યાસ્ત્રો તેમજ તેની અસરો વિશે જાણકારી મેળવ્યા બાદ હવે થોડા આગળ વધીએ. માની લો કે દિવ્યાસ્ત્રનું આહ્વાન થઈ ગયું અને ત્યારબાદ યોદ્ધાને એની નિરર્થકતાનો અહેસાસ થયો તો શું થઈ શકે? ક્ષત્રિયની તલવાર કદાચ પુનઃ મ્યાનમાં જઈ શકે પરંતુ જાગૃત થઈ ચૂકેલું દિવ્યાસ્ત્ર નહીં! વ્હોટ ઇફ, અ વોરિયર