ખીમજીલાલ એ વિશાળ મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. એ આલીશાન મહેલ! પરંતુ, દીવાલો નો રંગ કાળો! એ કાળી દીવાલ ને કારણે, મહેલ ભયાનક લાગી રહ્યો હતો. ચારેય તરફ પીસાચો નો પહેરો હતો. મહેલ ની અંદર જવા માટે એક વિશાળ , દરવાજા માંથી પસાર થવાનું હતું. ખીમજીલાલ એ દરવાજા તરફ આગળ વધ્યા. ચુપચાપ તેઓ મહેલ ની અંદર પ્રવેશ્યા. મહેલ ની પહોળાઈ અને ઊંચાઈ જોઈ તેઓ ચોંકી ગયા. લઘભગ પાંચ એક કિમિ લાંબો એ મહેલ હતો. ત્યાં રાજા ના મુખ્ય કમરા સુંધી પહોંચવા માટે, પણ અલગ પ્રકારની સિસ્ટમ હતી. ઉડતા પ્રાણીઓ! જે, દેખાવે વિશાળ હતા. તેમની સવારી કરી અને, રાજા ના