ગણતંત્ર દિવસ

  • 3.3k
  • 641

આજે 26 જાન્યુઆરી છે, બધાજ મિત્રોને ગણતંત્ર દિવસ ની ખૂબખૂબ શુભેચ્છાઓઆજ ના દિવસ પુરતી જ જેને બહુ દેશભક્તિ ઉભરાઈ આવે છે એના માટે આજ થી જ ચાલુ વર્ષ માં નક્કી કરજો કે થોડાક સરળ નિતમો અને આ નિયમોનું હુ પાલન કરુ છુ એટલા માટે કહુ છુ ખાલી ખાલી દેશ ભક્તિ બતાવવા નહીં....(1) હું ગમે ત્યાં કચરો નહિ નાખું, કચરો કચરા પેટી માં જ નાખીશ અને બીજાને નખાવીશ (2)પાણી નો બગાડ નહી કરુ અને નહી કરવા દવ હર હંમેશ પાણી નો બચાવ કરીશ અને પાણી નો બચાવ કરાવીશ... (3) વ્હીકલ અથવા કાર પાકીઁગ કોઈ ને નડે નહી તે રીતે જ પાર્કીગ કરીશ અને