ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૫

(20)
  • 5.8k
  • 1.7k

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૫- મીતલ ઠક્કર વજન ઘટાડવા માટેનું એક કારણ વિવિધ પ્રકારની થતી બીમારીઓથી બચવાનું પણ હોવું જોઇએ. આમ કરવાથી વજન ઘટાડવાનો સંકલ્પ વધારે મજબૂત બનશે. હાઇબ્લડપ્રેસર, ડાયાબીટીસ જેવી બીમારીઓની શરૂઆત માટે વધારે વજન જવાબદાર બને છે. જાડાપણું જ હવે તો એક પ્રકારની બીમારી મનાય છે. ઘણી મહિલાઓ વજન ઉતારવા ડાયેટીંગમાં ઓછું ખાય છે. પણ આ કારણે મોટાપો દૂર થવાની વાત બાજુ પર રહી જાય છે અને શરીર કમજોર થાય છે. આ કમજોરીથી બીજી કેટલીક બીમારીઓનો શિકાર બની જવાય છે. એટલે ડાયટ શરૂ કરતા પહેલાં સાચો ડાયટ ચાર્ટ બનાવવો જરૂરી છે. સામાન્ય રીતે ૧૫૦૦ કેલોરીવાળો ચાર્ટ પસંદ કરવો