પ્રિત એક પડછાયાની - ૪

(83)
  • 6.3k
  • 6
  • 3.2k

અન્વય હવે સવાર સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન લાગતાં ફરી પાછો રૂમમાં આવ્યો. રાતના નવ વાગ્યા છે.લીપીની બાજુમાં તેના મમ્મી બેઠા છે. પ્રિતીબેન અન્વયને જોતાં જ એક આશાભરી નજરે બોલ્યાં, બેટા કંઈ વાત થઈ ડોક્ટર સાથે ?? લીપી કેમ જાગતી નથી ?? શું થયું છે એને ?? અન્વય એક નિસાસા સાથે બોલ્યો, મમ્મી હવે શું થશે એ તો સવારે જ ખબર પડશે મુંબઈ ના એ આ સુપરસ્પેશિયાલિસ્ટ ના એકવાર ચેક કર્યા પછી. બેટા આપણે એને અમદાવાદ કે બરોડા ન લઈ જઈ શકીએ?? જોને એ ઉઠતી પણ નથી. મમ્મી પણ આમ હજુ તે જરા ભાનમાં પણ નથી અહીંથી અમદાવાદ