પક્ષેપ

(17)
  • 1.4k
  • 3
  • 394

સંજય ની પત્ની વેકેશનમાં તેના પિયર ગઈ હતી. ઘરનું કામ કાજ સંજય ના મમ્મી પપ્પા પર આવ્યું હતું. તેની ઉમર થઈ જવાથી કામ કરવામાં તકલીફ પડી રહી હતી. સંજય તેની પત્નીને અહીં આવી જવાનું કહ્યું પણ તે ન આવતા બન્ને વચ્ચે થોડો મત ભેદ ઉભો થયો. સંજય ને પત્ની કલ્પના વેકેશન માં ગઈ હતી તે વેકેશન પુરૂ થવા છતાં પિયર થી પાછા આવવા નું નામ નહોતી લેતી. સંજય કલ્પના પર નારાજ થયો. સંજય તેના સાસુ સસરા પાસે જઈ કલ્પનાને ત્યાં ન આવવાનું કારણ પૂછ્યું કલ્પના તો ન બોલી પણ તેના માતા પિતા કહી દીધું તમારા માઁ બાપ થી તમે જુદા