પ્રેમની પરિભાષા - ૨

(18)
  • 5.6k
  • 2.2k

ધર્મેન્દ્ર તાલીમી સ્નાતક ના વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન તેના ઘરે તેના લગ્નની વાતો ચાલી રહી હતી. અનેકવાર ધર્મેન્દ્રની ના પાડવા છતાં તેની સગાઈ કરી દેવામાં આવી. ધર્મેન્દ્રને પોતાના લગ્ન વિશેની વાતો અને સગાઈમાં કોઈ જ રસ ન હતો. કારણ કે તે આટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં મેઘા ને ભુલાવી શક્યો ન હતો ( હું માનું ત્યાં સુધી આપણે સૌ સંમતિ દર્શાવશું કે તે અશક્ય છે ). કહેવાય છે ને કે પોતાના અંતર મનના ઉઝરડા કા તો વ્યક્તિ પોતે જાણતો હોય કા તો દિલ નો દરિયો એવો મારો ઠાકોર જાણતો હોય. મારા ઠાકોર ને તો પોતાને