વાત છે સોરઠની વિરાગનાની - 3

(19)
  • 3.7k
  • 2
  • 1.6k

બાપુની વાત સાંભળી હું પણ વિચારવા લાગી કે આમાંથી નિકળવાનો રસ્તો કરવો પડશે. તેટલામાં જ વિચાર આવ્યો કે લાવને ટોળીના સરદાર તેમજ તમામ સભ્યોને આ કામ ખોટું કહેવાય અને ન કરવું જોઇએ તે સમજાવવાનો પ્રયાસ કરું. જો સફળતા મળી તો બાપુ અમારી સાથે પાછા આવી શકશે. જેમ સોરઠની વિરાંગનાએ એક સાવજ સાથે બાથ ભીડી અને જીત મેળવી હતી તેમ હું પણ એક પ્રયાસ કરી જીતવાની તકને જતી ન કરી શકું. એટલે હિંમત ભેગી કરી મારો આ વિચાર મેં બાપુની સમક્ષ મૂક્યો પરંતુ તેમને મને તેમ ન કરવા માટે સમજાવવા અને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું, પણ હું પણ મારા વિચાર