AFFECTION - 18

(35)
  • 4.7k
  • 2k

me : જાનકી કંઈક બોલ તો ખરા...ક્યાં સુધી રડ્યા રાખીશ... . . . . . એક તો મને ચિંતા થતી હતી કે કોઈ જોઈ ગયું મને આવી જગ્યા અને આટલી રાત ના જાનકી જોડે...તો લગ્ન તો દૂર....સીધુ ખૂન જ કરી નાખશે....ઈજ્જત લૂંટવા ના આરોપ માં...અને એક આ જાનકી રડી પણ એવી રીતે રહી હતી.... એકતો અંધારા માં કશું દેખાતું નહોતું એટલે હું એને થોડા અજવાળા તરફ લઈ ગયો જ્યાં ખેતર તરફ થી થોડો પ્રકાશ પડતો હતો...પણ કોઈ હતું જ નહીં... છેલ્લે જાનકીએ રડવાનું ઓછું કર્યું...અને બોલી... જાનકી : કાર્તિક ઘર માં થી મને કોઈ સાથ જ નથી દેતું....હું શું કરું???હું