એબોર્શન

(14)
  • 3k
  • 968

એબોર્શનમમ્મી...... મમ્મી.... આ શું તે તો ખાલી એક જ છોકરા એટલે કે મારા પપ્પા સાથે જ લગ્ન કર્યા હતા ને તો આજે મારી સામે આ છોકરાઓ ની હારમાળા કેમ......? આજો ને આ બધા છોકરાઓ વરમાળા લઈ ને મારી સામે કેમ ઉભા છે .....? શું હવે મારે આટલા બધા છોકરાઓ સાથે મેરેજ કરવાનાં મમ્મી..... બોલ ને ...... કાંઈ.... બોલતી કેમ નથી ....... મમ્મી આવા મેરેજ કરવા કરતાં તો તે મને તારી કૂખ (પેટ) માં જ મારી નાખી હોત તો કેટલું સારું થાત ને........મહિમા હજુ તેની મમ્મી ને સવાલો જ કરી રહી હોય છે ત્યાં વરરાજા ની હારમાળા માં ઉભેલો એક છોકરો