ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - 2

(19)
  • 3.8k
  • 2
  • 1.4k

નોંધ: નોવેલ એપિસોડ ૧ માં વાચકો ને આ વાર્તા નો હેતુ અને ભાઉ નો પરિચય જાણવા મળ્યો. નોવેલ એપિસોડ ૨ માં " ભાઉ નો ન્યાય - ભાગ ૧" થી ભાઉ ની સોચ અને સમજણ જાણવા મળશે. નોવેલ એપિસોડ ૨ : ભાઉ નો ન્યાય - ભાગ ૧ એક દિવસ, શુક્રવાર સાંજ નો સમય હતો. ભાઉ પોલીસ થાણે ઇન્સ્પેક્ટર જોશીલ ની રાહ જોઈ રહ્યા હતા. ત્યાંજ ઇન્સ્પેક્ટર જોશીલ એક ૨૫ સેક વર્ષ ના યુવાન ની ધરપકડ કરી ને આવી રહ્યા હતા. યુવાન તો ખુબ જ ક્રોધિત હતો. આંખો માં સખત નફરત વરસી રહી હતી. પરંતુ કઈ બોલી રહ્યો નહતો. એમની સાથે