તે જે આપ્યું એ ઘણું છે

(13)
  • 3.8k
  • 1.3k

તે જે આપ્યું એ ઘણું છે જ્યારે ધોરણ 9માં ભણતો ત્યારે બાળાશંકરની એક ગઝલ આવતી"ગુજરે જે શિરે તારે જગતનો નાથ એ સહેજે,ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે." આ શબ્દ ત્યારે તો ખૂબ ઓછા સમજમાં આવ્યા હતા, પણ જ્યારે જ્યારે જીવનમાં અલગ અલગ પાત્રો મળ્યા, અનેક પ્રસંગો આવ્યા, સમયના વહેણમાં સમાય જતા માણસો, સંબંધ જોયા. આ તમામ પરિબળોમાં દિલને સ્પર્શ કરતા લોકો અને એનું વ્યક્તિત્વ ખૂબ રહ્યું