કબીર 26 વર્ષ ની વયે સૌથી નાની ઉંમર નો મુખ્યમંત્રી બનશે !!!ચારે બાજુ ફટાકડા ફૂટતા હોય છે.મીઠાઈઓ વહેંચાય છે.કબીર મીડિયા સમક્ષ પોતે કરેલા બધા વાયદા પુરા કરશે અને પ્રજા ની આકાંક્ષાઓ પુરી કરશે , એવા નિવેદનો આપે છે.કબીર રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવ માટે દાવો રજુ કરે છે.ગુજરાત ની પ્રજા કબીર ને વિજયમાલા પેરાવે છે અને આશીર્વાદ આપે છે.કબીર પોતાના પક્ષ માંથી ચૂંટાયેલા નેતાઓને જવાબદારી પૂર્વક અને પ્રજા ના કલ્યાણ માટે કામ કરવા તૈયાર રહેવા જણાવે છે.કબીર બહુ જ ખુશ હોય છે.પણ બધા ના મનમાં અમુક સવાલો પણ હોય છે જેમ કે શું કબીર સારો વહીવટ કરી શકશે ? પ્રજા ના