અધૂરો પ્રેમ - 9

(37)
  • 3.4k
  • 4
  • 1.2k

આગળ જોયું કે જય ઇન્ડિયા આવી જાય છે તેની ઉદાસી હજી દૂર થઈ ન હતી.તેવા માં જ જયના અને આનંદનાં બાપુજી જય માટે છોકરી જોવા જાય છે. બંને ને છોકરી ગમી જાય છે. બાપુજી ઘરે આવે છે અને જય ને બોલાવે છે. "જય....એ જય..." બાપુજી એ બુમ મારી "હા....બાપુજી...શું કહો?" જય એ કહ્યું. "આજે હું ને આનંદ ના બાપુજી તારા માટે છોકરી જોવા ગયા હતા.અમને છોકરી ગમી ગઈ છે.... ડાહી, રૂપાળી અને સંસ્કારી છે એટલે એના બાપુજી ને મેં હા કહી દીધી છે."બાપુજી એ કહ્યું. "પણ બાપુજી હા પડતા પહેલાં મને એક વાર પૂછવું તો જોઈએ...." "એમાં પૂછવાનું શું.....ભલે તું