સચી - 11

(18)
  • 2.5k
  • 2
  • 1.1k

આપણે આગળ જોયું કે બધા નીચે પહોંચી રહ્યા હોય છે અને બધા ભેગા થઈને સચી ને કેમ બચાવવી એ પ્લાનિંગમાં હોય છે આ બાજુ ગુંડા લોકો સચી ને દિલ્હીમાં રાખે છે ..અને બીજી સવારે એ લોકો મુંબઈ પહોંચવાના હોય છે. અને ત્યાંથી સચીને લન્ડન લઈ જવાની હોય છે. પણ દિલ્હી પોલીસ એટલી બધી જાગૃત હોય છે કે લોકોને સચિ ના ઠેકાણા ની ખબર પડી જાય છે્. પણ એ લોકો જોવા માગતા હોય છે કે સચી ને ક્યાં લઈ જાય છે એકદમ એમના પત્તા ખોલતા નથી એ લોકો વોચ રાખે છે .બીજે દિવસે સવારે જ ત્યાંથી નીકાળીને બોમ્બે રવાના થઈ જાય છે