દિલ કહે છે - 17 (સંપૃણ)

(41)
  • 4.2k
  • 3
  • 1.4k

"લાગણીના આ મેળામાં દિલની કયાં કિમત છે પ્રેમના સંબધમાં વિશ્વાસ જ એક જિંદગી છે રમત હજુ અધુરી છે ને જિંદગી ચાલે છે ક્ઈ બાજી કયારે પલટે તે કયાં કોને ખબર છે સમયના વહેણમાં વિચારો અવિચલ વહે છે ને તારા વગર આ જિંદગી એમ જ રહે છે. " તે ગુથ્થાઈ ગયેલા શબ્દોની કડી આજે સમજ આવે છે મને, કે જિંદગી ખાલી રમત છે. તેમાં કોઈ હારે છે ને કોઈ જીતી બતાવે છે. જે પણ મળ્યું તે કંઈક નવી જ બાજી લઈ ને આવ્યું. પહેલાં માં-બાપે એકલી મુકી દીધીને હવે વિશાલ પણ મને એકલી મુકી ચાલ્યો ગયો. શું મારા જ કિસ્મતમાં આવું