વન્સ અપોન અ ટાઈમ - 145

(68)
  • 5.1k
  • 2.9k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 145 ‘પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં એક ખતરનાક કારસ્તાન ઘડાઈ રહ્યું હતું. અને એમાં દાઉદને મદદરૂપ થવા માટે આઈએસઆઈ દ્વારા કહેવાયું હતું. એ ખોફનાક યોજના આઈએસઆઈ જેને સમર્થન આપતી હતી એવા ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાએ ઘડી હતી. અલ કાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેને અને અલ જવાહિરીએ દુનિયાના દાદા ગણાતા અમેરિકા સામે મેદાને પડવાનું નક્કી કર્યું હતું. અમેરિકાને મુસ્લિમોનો દુશ્મન દેશ ગણીને પાઠ ભણાવવા માટે મહત્વનાં અમેરિકન શહેરોમાં એક સાથે આંતકવાદી હુમલાઓ કરવાની તૈયારી પૂરજોશથી ચાલી રહી હતી. અમેરિકાની સાથે જ અમેરિકાના દોસ્ત દેશ ઈંગ્લેન્ડ પર પણ