વેમ્પાયર - 12

(27)
  • 3k
  • 1.2k

"તોહ, પ્લાન એ છે કે, તમારે અમારા ગ્રહ પર જવાનું છે. અને ત્યાં જઈ અને તમારો જે મંત્ર છે! જેના દ્વારા તમે અદ્રશ્ય થઈ શકો છો. એ મંત્ર નો ઉપયોગ કરવાનો છે. પરંતુ, એની પહેલા તમને ત્યાં જવા માટે આ મંત્ર બોલવાનું છે. આ કાગળમાં એ મંત્ર લખેલું છે. જે, તમને એકીવારમાં બોલી જવાનું છે. અને જો એવું ના થયું તોહ, તમે કોઈ અન્ય દુનિયામાં પણ પહોંચી શકો છો. અને હા ત્યાં થી પાછા પણ નહીં ફરી શકો. કારણ કે, ત્યાં થી પાછા આવવાનું પણ એક અલગ મંત્ર હોય છે. અને ત્યાં કોઈની નજરે ચડી ગયા તોહ, મોત જ નસીબ