વાર્તા મસ્તાન નામના એક નવ યુવાનની છે.જે એક નવલકથાના પાત્ર સાથે પ્રેમમાં પડી જાય છે જેનાથી પહેલાં તો તે ખુદ પણ અજાણ હોય છે.પછી નિર્જીવ પાત્રની બેવફાઈથી તે દુઃખી થઈને તે અસલ જીંદગીમાં પણ તે પાત્રનો બદલો લેવા એક ખરાબ રસ્તે ચડી જાય છે અને અંતે શું થાય છે તે જાણવા માટે તમારે આ વાર્તા વાચવી રહી.....રાતનો નશીલો રોમિયો.... આભાર આશુમન સાંઈ યોગી રાવળદેવ. whatsapp 8469910389 "રાતનો નશીલો રોમિયો" રાત એટલે તેની સવાર,દિવસ એટલે પરસેવો પાડીને ઈજ્જત કમાવાનો સોનેરી પળ.(!) જેમ રાત પડે અને મોટા શહેરો જાગે તેમ રાતે