વલુર....

(13)
  • 2.4k
  • 541

વલુર……………. ...... દિનેશ પરમાર 'નજર ' -------------------------------------------------------- ટોળાની શૂન્યતા છું જવાદો કશું નથી મારા જીવનનો મર્મ હું છું ને હું નથી હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને ખાલિપણુ તો આખરે કશા કામનું નથી -જવાહર બક્ષી ____________________________________ આસ્ટોડિયા દરવાજાથી દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ( કોઠા) તરફ જતા ઢાળ ની પોળની સામેની તરફ આવેલી સળંગ દુકાનોમાં, ઘણી બધી રંગ ને રસાયણ બનાવતી ને વેચતી દુકાનો આવેલી છે. તેમાં " મેઘધનુષ રંગ ભંડાર" મોટી હોવાથી અને તેના રંગીન મોટા બોર્ડને કારણે ધ્યાન ખેંચતી. આ દુકાનમાં વર્ષો સુધી, વફાદારીથી નોકરી કરનાર ઓચ્છવલાલ આજે છેલ્લી વખત બહાર