આગળ આપણે જોયું કે સચી ને અલગ અલગ રીતે દિલ્હી પહોંચાડવામાં આવે છે .આ બાજુ સવાર પડતા જ દિલ્હી પોલીસ પણ હરકતમાં આવી જાય છે . ગુફાની અંદર રહેલા શેખર, લવ, પંડ્યા સર પણ ધીંગાણું માં પોતાનો કરતબ દેખાડતા હોય છે. બસ બધા જ પકડાઈ જાય છે .પણ એ લોકોને રહસ્ય ખબર નથી પડતી કે અહીંયા સિક્યુરિટી ગાર્ડ ના માણસો આપણને કેમ બચાવે છે ્૩ જણા બહાર આવી અને વિહાન ની રાહ જોતા હોય છે .વિહાનક્યાં ગયો હશે ?એની એ લોકોને ચિંતા થાય છે .આ બાજુ વિહાન