ચોર પોલીસ

(25)
  • 7.1k
  • 2
  • 1.4k

વાર્તા-‘ચોર પોલીસ’ લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.97252 01775 કિશનપુર નગર ની વસ્તી અંદાજે ચાલીસ હાજર હશે.ખેતીવાડી અને વેપાર થી ધમધમતું આ નાનું શહેર જીલ્લાનું સમૃદ્ધ નગર ગણાતું.બજાર પણ ઘણું મોટું હતું.કોઈ એક કોમ નું જ વર્ચસ્વ નહોતું.મિશ્ર કોમ હતી.પોલીસ સ્ટેશન પણ હતું.સુખી ગામ હોય એટલે ચોરીઓ જેવા ગુનાઓ વધુ બનતા હોય છે.છેલ્લા ઘણા સમયથી કિશનપુર માં ઘરફોડ ચોરીઓ,દુકાનોના શટરો તોડવા અને સ્ત્રીઓ ના ગળામાં થી ચેઇન ખેચીને ભાગી છૂટવાના બનાવો વધી ગયા હતા.જો કે પોલીસની કામગીરી સારી હતી.પણ આપણે જાણીએ છીએકે ગુનો પહેલા બને,ચોર આગળ હોય અને પોલીસ પાછળ હોય એટલે ચોર જ ફાવવાનો. સવારે નવ વાગ્યાનો સમય