કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૩

  • 3.1k
  • 1
  • 1.2k

અધ્યાય-13બધા જ કલાસ તરફ જવા જતા હતા ત્યારે અર્થે માનવ ને કેન્ટીન તરફ દૂરથી જતા જોયો તેથી તેણે કલાસમાં જવાનું માંડી વાળ્યું.તેણે બધાને કહ્યું "તમે ક્લાસમાં જાઓ હું આજે નથી આવતો આપણે રિશેષમાં મળીએ"બીજા કોઈ તેને સવાલ પુછે તે પહેલાજ તે ભાગી ગયો.સ્મૃતિ એ આશ્ચર્ય સાથે પૂછ્યું" આને શું થયું?"બધા વિચારતા હતા પણ કલાસ માં જવાનું હોવાથી કોઈએ ધ્યાનના દીધું.અર્થ એ માનવની પાછળ પાછળ કેન્ટીનમાં ગયો અને માનવ જ્યાં બેઠો હતો તે ટેબલમાં જઈને બેસી ગયો. માનવને કોઈ પાસે છે તેવો અહેસાસ થયો અને તે કંઈ બોલે તે પહેલાં અર્થ બોલ્યો"શુભસવાર માનવ, હું અર્થ..""શુભસવાર અર્થ તને મળીને ખુશી થઈ.શું આજે